સુરત એકેડેમી એસોસિએશન દ્વારા ઈન્ટેલિજન્ટ ગાઈડન્સ, પ્રકાશસોસાયટી,અઠવાલાઇન્સ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું

સુરતએકેડેમિકએસોસિએશન દ્વારા ઈન્ટેલિજન્ટ ગાઈડન્સ, પ્રકાશ સોસાયટી, અઠવાલાઇન્સ ખાતે મેગા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં લાયન્સ ક્લબ ઓફ સુરત લિજેન્ડરી, લાયન્સ ક્લબ ઓફ સુરત સેતુ, લાયન્સ ક્લબ ઓફ સુરત પ્રેસીડેન્સી, શ્રી જનકભાઈ ટાપણીયાં, શ્રી કમલેશભાઈ આસમાની વાલા, જે .સી .આઇ સ્માર્ટ સુરત, યોગેશભાઈ ઢીમમર, પ્રેરણા વિદ્યાલય, શ્રી વિજયભાઈ અરોરા, શ્રી ચાંલ્લાં ગલી યુવક મંડળ સુરતનાં સંયોજનથી આ બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પમાં સુરત નાં નામાંકીત ક્લાસીસ નાં ઓનર તથા અન્ય લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી સમાજને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે આ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ સ્વૈચ્છિક રક્તદાન કરી કુલ ૧૪૦ યુનિટ રકત એકત્રીત કર્યું હતું રકત બિંદુ એજ જીવન સિંઘુ – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: