સુરતમાં ગૃહ મંત્રી હર્ષ સંઘવી નાં રાજીનામાની માંગ નાં લાગ્યાં પોસ્ટર

શહેરના વરાછાના સહિતના જુદા જુદા વિસ્તારમાં હર્ષ સંઘવી રાજીનામાની માગ સાથેનાં પોસ્ટર લાગ્યાં છે. ઉલ્લેખનીય છે કે, પોસ્ટરમાં ક્રાઈમ સીટી ઓફ સુરતમાં આપનું સ્વાગત છે તેમજ ભાવુના રાજમાં સુરતમાં હત્યાનો સિલસિલો યથાવત્ અને ગૃહમંત્રી રાજીનામુ આપોના બેનરો લાગ્યા છે. રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: