સુરતમાં કોરોનાનાં કેસ વધતાં જાહેર પરિવહન પર નિયંત્રણ

સુરતમાં કોરોનાનાં કેસ રોકેટ ગતિએ વધતાં પાલિકા તંત્રે જાહેર પરિવહન સેવા પર નિયંત્રણ શરૂ કર્યા છે. સુરતમાં દોડતીસિટીઅનેબીઆરટીએસ બસમાં આવતીકાલથી 5૦ ટકા મુસાફરો મુસાફરી કરી શકશે. આ ઉપરાંત બસમાં મુસાફરી કરતાં મુસાફરો એ કોરોના ની ગાઈડલાઈન નું ફરજીસુરતમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેમાં આજે કોરોના 630 કેસ થતાં પાલિકા તંત્ર પણ ચોંકી ઉઠયું છે. સુરતમાં કોરોના અટકાવવા માટે પાલિકા તંત્રએ ૪૫ દિવસ માટે કોમ્યુનીટી હોલ નું બુકિંગ બંધ કર્યું છે. હવે આવતીકાલથી સુરતમાં દોડતી સિટીબસ અને બીઆરટીએસ બસમાં પણ મુસાફરોની સંખ્યા ૫૦ ટકા નિયત કરી છે. સુરત ની સીટી બસ બીઆરટીએસ બસમાં મુસાફરી માટે વ્યક્તિના બંને રોજ ફરજિયાત છે. આ ઉપરાંત માસ અને સોશિયલ ડિસ્ટન્સ ફરજીયાત રાખવું પડશે. બસમાં સંક્રમણ ન ફેલાય તે માટે બસનાં દરવાજા ખુલ્લાં રાખવામાં આવશે.યાત પાલન કરવું પડશે. રીપોર્ટ – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: