સુરતમાં મહિધરપુરાનાં શ્રી સાર્વજનિક ગણેશોત્સવ ને ૫૦ વર્ષ પૂર્ણ, દાળિયા શેરી રોશનીથી ઝગમગી ઊઠી

સુરત મહિધરપુરા શ્રી સાર્વજનિક ગણેશોત્સવ અને દાળિયા શેરી પ્રગતિ મંડળની સ્થાપના ને ૫૦ વર્ષ પૂર્ણ થતાં ” ગોલ્ડન જ્યુબિલી વર્ષ ૨૦૨૨ ” ની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે આ પ્રસંગે મહિધરપુરા દાળિયા શેરીનાં સમગ્ર મકાનોને રોશની થી શણગારવામાં આવ્યાં હતાં જેને પગલે દિવાળી જેવો માહોલ જામ્યો હતો એક વર્ષ સુધી તમામ ઘરોને રોશનીથી શણગારવામાં આવશે જે રોશની દર મહિનામાં ૧૫ દિવસ રહેશે – રીપોટર – સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: