સાળી સમાજ પ્રીમિયર લીગ (SSPL-3) નું આયોજન ખારવાસા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું

ગુજરાત – સુરત – તારીખ – ૨૩/૦૧/૨૦૨૨ રવીવાર સમાજ યુવા સંગઠન દ્રારા ખેલો ઇન્ડિયા કેમ્પન ના અંતર્ગત “સાળી સમાજ પ્રીમિયર લીગ (SSPL-3) નું આયોજન ખારવાસા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું હતું. ચાર અઠવાડિયાં સુધી દર રવિવારે ટુર્નામેંટ રમાશે. જેમાં ૧ ૪ જેટલી ટીમોં ભાગ લઈ રહી છે. સમસ્ત સમાજમાં એકતા જળવાઈ રહે એ હેતુથી દર વર્ષે ક્રિકેટ મેચની ટુર્નામેન્ટ રાખવામાં આવે છે.  હમ ફિટ દેશ ફિટ” જેવાં જલ્લોશ સાથે મેચ ની શરૂઆત કરવામાં આવી હતી. રીપોર્ટ – ભરત પ્રજાપતી સુરત

Leave a Reply

Your email address will not be published.

error: