સુરતમાં મસ્કતી હોસ્પિટલ માં રાધે ગોપાલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ગરીબ દર્દીઓને ભોજન તેમજ ટિફિન સુંદર સેવાનું સરાહનીય કાર્ય

સુરત મસ્કતી હોસ્પિટલ માં રાધે ગોપાલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૪મી જાન્યુઆરીનાં રોજ હિંદુ ધર્મનો ધર્મનો પર્વ છે ભુખ્યાને ભોજન મળી રહે એવાં ઉદ્દેશથી ઉતરાયણનાં પર્વ નિમિત્તે આજે સુરતની મહિધરપુરા વિસ્તારમાં આવેલી મસ્કતી હોસ્પિટલ માં ૨૦૦૪ થી દૈનિક ભોજન ગરીબ અને મધ્યમ વર્ગનાં દર્દી તથા દર્દીનાં ભાઈ-બહેનોને નિયમિત નિઃસ્વાર્થ ભાવે આપી રહ્યાં છે જે કાર્ય ને સાથ આપવામાટે ભાવેશભાઈ ભવાડા, મેહુલ કુમાર તેમજ ઘણાં બઘાં દાતાં ઓ તેમજ પાર્લે પોઇન્ટથી ભગુભાઈ પટેલ આવા દાતાઓનાં અન્નક્ષેત્રને સહયોગ આપી રહ્યાં છે અને આ કાર્ય ગમે તેવી વિકટ પરિસ્થિતિમાં પણ આ અન્નદાન નું કાર્ય અવિરત પણે ચાલતું રહે છે કોરોના જેવી  મહામારી વચ્ચે ૨૦૨૦ માં કોરોનાં નાં પ્રારંભમાં લોકોને એક ટાઈમ જમવાનું મળતું ન હતું આવા વીકટ સમયે માં રોજનાં એક હજાર વ્યક્તિનું જમવાની વ્યવસ્થા આ તપાસ દ્વારા પૂરી પાડવામાં આવી છે કોરોનાં જેવી વિકટ પરિસ્થિતિમાં હોમ કોરોન્ટાઈન પરિવાર જે તે વિસ્તારમાં પાંચ, સાત કે દસ સોસાયટીમાં સર્વે કરી અને જેણાં ઘરે બે, ચાર, પાંચ કે પૂરો પરિવાર હોમ કોરોન્ટાઈન થયું હોય તેવાં પરિવારને એક મહિનાં સુધી ચાલે એટલી અનાજ ની કીટ પણ આ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી છે અને આ રાધે ગોપાલ જનસેવા ચેરીટેબલ ટ્રસ્ટ માં લોકો નિઃસ્વાર્થ ભાવે ભાવે સેવા પણ આપી રહ્યાં છે અન્નદાન એ મહાદાન – રીપોટર સુનિલ ગાંજાવાલા સુરત

Leave a Reply

Your email address will not be published.

error: