સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીને આવ્યો હાર્ટ એટેક નો હુમલો

સુરતના ઉદ્યોગપતિ અને આપના પૂર્વ નેતા મહેશ સવાણીને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલ ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવ્યાં છે.છેલ્લા 2 દિવસ થી છાતીના દુખાવાની ફરિયાદ હતી. ફરી દુખાવો થતા તેઓ હોસ્પિટલ ગયાં હતાં. જ્યાં બ્લોકેજ હોવાનું ખબર પડતાં તેઓને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે.આપના પૂર્વ નેતા અને ૪૦૦૦ યુવતીઓના લગ્ન કરાવનાર ઉદ્યોગપતિ મહેશ સવાણીની ગઈકાલથી જ હૃદયમાં દુખાવો થતો હોવાની ફરિયાદ પરિવારનાં લોકોને કહ્યું હતું.

મોડી રાતે ડોક્ટરે તપાસતાં મહેશ સવાણીને હાર્ટ એટેક આવ્યો હોવાનું માલુમ પડયું હતું.મોડીરાતેએનજીઓપ્લાસ્ટિક કરીને ICCUમાં દાખલ કરાયાં હતાં – રીપોટર -સુનિલ ગાંજાવાલા સુરત