સુરત જીલ્લા ના કામરેજ તાલુકાના કઠોર ગામના મુસ્લિમ ફળીયામાં જીઇબી થાંભલા ક્યારે લગાવશે તે ચચૉ ટોક ઓફ ટાઉન

સુરત જીલ્લા ના કામરેજ તાલુકાના કઠોર ગામના મુસ્લિમ ફળીયામાં રહેતા લોકો વારંવાર રજૂઆત કરવા છતાં માત્ર ને માત્ર મુસ્લિમો રહેતા હોઈ જીઇબી ના અધિકારીઓની જાતિવાદી નિયતિના કારણે આજેય ઠેરઠેર લાબા વાયરો પર લાઇટ કનેક્શનો લટકતા જોવા મળે છે

ઓનલાઇન ટીવી ન્યૂઝ સુરત ના ડાયરેક્ટર ઈમ્તિયાઝ પટેલ દ્વારા પણ સ્થળ પર પહોંચી તપાસ કરતા સરકાર દ્વારા કાયદેસર ૪૦ ફુટ થી વધુ લાંબી લાઈન પર વિજપોલ નાખવો ફરજીયાત છે અને જો ન હોય તો વિજકચેરી પોતાના ખર્ચ નાખવા પડે પણ અહીં મુસ્લિમ સમાજના લોકો હોઈ તંત્ર આંખ આડા કાન કરી રહ્યા છે આ વિસ્તારમાં કઠોર પંચાયત ના સભ્ય હોય કે તાલુકા કે જીલ્લા પંચાયત ના હાલના સભ્યો માત્ર ને માત્ર ચુંટણી ટાણે મતિ લઇ ને ફરાર થઈ ગયા આજે પ્રજા તેમને શોધે છે જીઇબી કચેરીના  અધિકારીઓ ને તેમજ કમૅચારીઓ ને આ વીડિયો સાથે અમો આગાહ કરી ને આ મહોલ્લામાં જરૂરી વિજપોલ નાખવા  વિનંતી કરીયે છીયે નહીંતર આગામી દિવસોમાં પ્રજા આ મુદ્દે રોડ પર આવી ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે – રીપોટર – ઈમ્તિયાઝ પટેલ સુરત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: