ભચાઉ મામલતદાર કચેરી ખાતે સાંસદ ના વિરોધ માટે સ્ટાફ દ્વારા કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કરવામાં આવ્યો

રાપર ભરુચ ના સાંસદ મનસુખ વસાવાએ મામલતદાર અને સ્ટાફ સાથે તોછડું વર્તન કરી અશોભનીય વર્તન કરત આજે કચ્છ ના પ્રવેશદ્વાર ભચાઉ મામલતદાર કચેરી ખાતે મામલતદાર ભગીરથસિંહ ઝાલા અને નાયબ મામલતદારો તેમજ તમામ સ્ટાફ સાથે કાળી પટ્ટી ધારણ કરી વિરોધ વ્યક્ત કર્યો હતો અને સાંસદ સામે પગલાં લેવા માંગ કરી હતી – કચ્છ બ્યુરો ચીફ – રાજ રાજગોર