શૂરવીરતા તો લોહીમાં જ હોય : શહીદ પિતાના શબ પરથી પુત્રએ ઉઠાવી કેપ , દ્રશ્યો જોઈને રડી પડશો

તમિલનાડુમાં હેલિકોપ્ટર ક્રેશમાં શહીદ પૃથ્વીસિંહના શનિવારે તેમના તમિલનાડુના ગામમાં અંતિમ સંસ્કાર કરાયા હતા.

ત્યારે ૯ વર્ષીય દીકરા અવિરાજ અને ૧૨ વર્ષની દીકરી આરાધ્યાએ પિતાના શબ પર રાખેલી કેપ ઉઠાવી અને માથા પર મુકી દીધી હતી. આ ઘટના સમયે ખૂબ જ ભાવૂક દ્રશ્યો સર્જાયા હતા.

Leave a Reply

Your email address will not be published.

error: