ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલની બે બિલ્ડીંગ માં શિષ્ય વૃત્તિ ની પરિક્ષા યોજાઈ જેમાં ધો- ૬ અને ધો-૯ ના વિધાર્થીઓ એ આપી પરિક્ષા

ખેરાલુ ખાતે ૨૬ ફેબ્રુઆરી ને બપોરે બે વાગ્યે પેપર શરૂથયૂ હતૂ જેમાં ખેરાલુ તાલુકા ટીપીઓ ઉષાબેન ની દેખરેખ હેઠળ સંપૂર્ણ શાંતિ પુણ રીતે પ્રોગ્રામ શરૂ થયો તેમના જણાવ્યા મુજબ ૩૬ બલોક માં ધો-૬ ના કુલ ૭૧૭ વિધાર્થીઓ એ પરિક્ષામાં હાજર રહ્યા ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ માં ધો-૯ ના કુલ યુનિટ -૧ માં -૬ બ્લોક માં કુલ ૧૦૯ વિધાથીર્ઓ પરિક્ષામાં બેઠા હતા ખેરાલુ ખાતે શાંતિપૂર્ણ રીતે વિધાર્થીઓ પરિક્ષા આપૈ તે માટે આચાર્ય રાજુભાઈ ચૌધરી એ સુંદર વ્યવસ્થા કરી હતી

ખેરાલુ મ્યુનિસિપલ હાઈસ્કૂલ માં શિક્ષક પ્રવીણભાઈ પ્રજાપતિ સહિત મોઘજીભાઇ ચૌધરી સહિત કુલ ૩૬ + ૪ રીલીવર શિક્ષકો સહિત ૪૦નો સ્ટાફેઆજે કામકાજની જવાબદારી નિભાવી હતી સમગ્ર ગુજરાતમાં આજે આ પરિક્ષા લેવાઇ હોવાનુ જણાવ્યુ હતુ ખેરાલુ ખાતે પી આઇ એ યુ રોઝ અને પોલિસ સ્ટાફ દ્વારા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો

વિધાર્થીઓ ને સરકાર દ્વારા અપાતિ શેક્ષણિક શિષ્ય વૃત્તિ ની પરિક્ષા લઈ ને ગ્રાન્ટ મળશે વિધાર્થીઓ ના વાલીઓ સ્કુલ કેમ્પસ બહાર ત્રણ કલાક સુધી બેસી રહ્યાં હતાં – રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: