સતલાસણા પંથક નું અને પ્રજાપતિ સમાજ નું ગૌરવ

ગુજરાત – કેસરપુરા ગામ – તારીખ – ૧૧/૧૨/૨૦૨૧ વાર – શનિવાર

સતલાસણા તાલુકા ના કેસરપુરા ગામનુ ગૌરવ પ્રજાપતિ રીતુબેન વિઠ્ઠલભાઈ ગામ કેસરપુરા (ચીકણા) તા સતલાસણા જીલ્લા ના વતની ની  દીકરીએ પરિવાર નુ ગૌરવ વધાર્યું ગુજરાત રાજય માં  ફેનશીંગ તલવાર બાજી માં પહેલો નંબર લાવેલ છે સરકાર માંથી પણ દર મહિને દસ મહિને દશ હજાર રુ ની  રકમ મળે છે સામાન્ય પરિવારમાં જન્મેલી રીતુ પ્રજાપતિ ને ભણાવનાર શિક્ષકો પણ ગૌરવ અનુભવતા હતા. અહેવાલ – ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: