ભચાઉ તાલુકા ના વાંઢીયા ગામે મધ્યે જાહેર રેલી નું આયોજન

કચ્છ – વાઢિંયા – તારીખ – ૧૬/૧૨/૨૦૨૧ ગુરુવાર) 

ભચાઉ તાલુકા ના વાંઢીયા જુથ ગ્રામપંચાયત હેઠળ આવતા પાંચ ગામો વાંઢીયા, લાખાપર, ગોડપર, મોડપર, લગધીરગઢ ગામનાં સર્વે ગ્રામજનોને આગામી ચુંટણી પ્રચાર માટે પાંચ ગામનાં ગ્રામજનો દ્વારાં વાંઢીયા મધ્યે જાહેર રેલી નું આયોજન સ્થળ – દરબારગઢ ચોક, વાંઢીયા તારીખ – ૧૬/૧૨/૨૦૨૧ ને ગુરુવાર સમય – બપોરે ૨:૦૦ કલાકે રાખવામાં આવ્યુ હતુ. જેમા મોટી સંખ્યામાં ભાઈઓ,બહેનો,યુવાઓ,નાનાબાળકો, ગામના વડિલો પણ રેલીમાં મોટી સખ્યામા જોડાયા હતા. 

વાઢિંયા ગામ નાં સરપચ કૃષ્ણદેવસિંહ સુરેન્દ્રસિંહ જાડેજા (પપુરાજા) તરફથી રેલી ના આયોજન કર્યુ હતુ અને પ્રથમ વાંઢીયા ગામમાં પાગપાળા રેલી કરીને ગ્રામજનોને પોતાના વાહનો બાઈક, ગાડી, ટ્રેક્ટર વગેરે અન્ય સાધનો લઈને લગધીરગઢ, મોડપર, ગોડપર, લાખાપર ગામોમા પોતાના વાહનો લઈને મોટી સંખ્યામાં ગામનાં લોકો જોડાણા હતા અને ત્યાર બાદ દરબારગઢ ચોકમા રેલી પુર્ણ કરવામાં આવી હતી. અહેવાલ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: