૨ા૫૨ તાલુકાના પી.જી.વી.સી.એલના લગતા પ્રશ્નો બાબત

કચ્છ જીલ્લાના રાપર તાલુકામાં હાલમાં રવિ સીઝન પુરી થવાના આરે છે ત્યારે એ.જી ફિડરમાં અપુરતાં વોલ્ટેજ તથા ટુકડે ટુડે પાવર મળે છે તથા ઘણી જગ્યાએ સીંગલ ફેસમાં પણ વોલ્ટેજ મળતા ન હોવાથી લગભગ દરેક ફિડરોમાંથી ખેડુતોની રજુઆત ૨ા ૫૨ તાલુકાના ૧૧૨૫ ખેડુતોએ મીટ૨ પરત ખેંચવા માટે માંગણી કરેલ છે તો મીટર પ્રથા બંધ કરી અને ફિકસ ચાર્જ હાઉસ પાવર આધારીત બીલ આપવા ખેડુતોને આપવામાં આવે . ૨ા૫૨ એસ.એસ માંથી નીકળતા સુવઇ -૧ , એ.જી ફીડર નિકળે છે જેમા અવા ૨ – નવા ૨ ફોલ્ટ સર્જાય છે તે બાબતે આપને ખેડુતોએ લેખીતમાં રજુઆત કરેલ છે તો આ બાબતે આપનું ધ્યાન દોરવામાં આવે છે . જેથી સત્વરે ઘટીત કાર્યવાહી કરવામાં આવે તેવી રા૫૨ તાલુકાના કિશાનપુત્રો ની માંગણી છે. – કચ્છ બ્યુરો ચીફ – રાજ રાજગોર