રાપર ખાતે ગ્રામ પંચાયત ને અનુલક્ષી આખરી તાલીમ શિબિર યોજાઇ

કચ્છ – રાપર તારીખ – ૧૩/૧૨/૨૦૨૧ સોમવાર રાપર આગામી તા. ૧૯/૧૨/ ના રોજાનાર ગ્રામ પંચાયત ની ચૂંટણી ને અનુલક્ષીને આજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં તાલુકા ના ૫૩  ગામો એ યોજાનાર ચૂંટણી જેમાં દસ જેટલી ગ્રામ પંચાયતો સમરસ બની છે તો પિસતાલીસ જેટલી ગ્રામ પંચાયતો મા ચુંટણી યોજાનાર છે ત્યારે આજે રાપર નગરપાલિકા ના ટાઉન હોલમાં રાપર મામલતદાર કે. આર. ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ચુંટણી અંગે તાલીમ શિબિર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં તમામ આર. ઓ. તેમજ પોલીંગ ઓફીસર તેમજ પ્રિસાંઇડીંગ ઓફિસર અને ફરજ પર ના કર્મચારીઓ ને તાલીમ આપવામાં આવી હતી

આજે યોજાયેલ આ તાલીમ શિબિર દરમિયાન ચુંટણી નોડેલ ડી. પી. રાઠોડ નાયબ મામલતદાર યોગેશ પ્રજાપતિ મહેશ ઠક્કર નિકુલસિંહ વાધેલા વસંતભાઈ પરમાર પિયુષ ચૌહાણ કેતનભાઈ ચૌધરી.યોગેશભાઈ પ્રજાપતિ મહેશભાઈ ઠક્કર ડી.પી.રાઠોડ લાલજીભાઈ આહિર પિયુષ ભાઈ ચૌહાણ ભાઈલાલ સતાપરા જયેશભાઇ પટેલ જીજ્ઞેશભાઈ પટેલ દીપકભાઈ પટેલ હર્ષદભાઈ પરમાર જેશનગભાઈ પરમાર સંજેશભાઈ પટેલ રજનીભાઇ પટેલ પ્રફુલભાઈ પટેલ  વિગેરે ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: