રાપર શહેરમાં દેશ ના સીડીએસ બિપીન રાવત ને શ્રધ્ધાંજલી અર્પણ કરવામાં આવી

કચ્છ – રાપર તારીખ ૧૦/૧૨/૨૦૨૧ વાર – શુક્રવાર

રાપર દેશના સીડીએસ બિપીન રાવત નુ તમિલનાડુ મા ચોપર હેલીકોપ્ટર દુર્ઘટના મા દેશ ના સીડીએસ બિપીન રાવત સહિત લશ્કર ના અધિકારીઓ નું દુઃખદ ઘટના મા મોત થતાં સમગ્ર દેશમાં શોક લાગણી ફેલાઈ ગઈ હતી ત્યારે વાગડ વિસ્તારના મુખ્ય મથક રાપર શહેરમાં દેના બેંક ચોક ખાતે રાપર શહેર ના આગેવાનો અને સમસ્ત શહેરીજનો દ્વારા સીડીએસ બિપીન રાવત અને લશ્કરી અધિકારીઓ ને શ્રધ્ધાંજલી આપવા ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં રાજપૂત દરબાર ક્ષત્રિય સમાજના પ્રમુખ અનોપસિંહ વાધેલા તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા કરણી સેનાના પ્રમુખ અરવિંદ સિંહ જાડેજા દિપુભા જાડેજા રાપર તાલુકા ભાજપ ના ઉપ પ્રમુખ કમલસિંહ સોઢા નરેન્દ્ર ઠક્કર સજુભા જાડેજા મુકેશભાઈ પરમાર ભાવેશ રાઠોડ દિનેશ ભાઈ ગોહિલ રામજી રાજપૂત વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને સીડીએસ બિપીન રાવત ને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રધ્ધાંજલી આપવા મા આવી હતી. (અહેવાલ – મહેશ રાજગોર )

Leave a Reply

Your email address will not be published.

error: