રાપર તાલુકા અને શહેર ભાજપ દ્વારા માંડવી મુન્દ્રા ના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ના જન્મદિવસ ની અનોખી ઉજવણી

રાપર આજે કચ્છ ના ધારાસભ્ય અને ક્ષત્રિય રાજપૂત સમાજ ના પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા ના જન્મ દિવસ નિમિત્તે રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી જેમાં આજે દિવ્યાંગ આશ્રમ ખાતે દિવ્યાંગો ને ભોજન આપવામાં આવ્યું હતું ઉપરાંત ભાજપ કાર્યાલય ખાતે કેક કાપવામાં આવી હતી ઉપરાંત સામુહિક આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓ ને ફુટ વિતરણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા જિલ્લા પંચાયત ઉપ પ્રમુખ વણવીર સોલંકી રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની મહામંત્રી મેહુલ જોશી લાલજી કારોત્રા અનોપસિંહ વાઘેલા બળદેવહ ગામોટ કેશુભા વાઘેલા ડોલર ભાઈ ગોર ભિખુભા સોઢા જાનખાન બલોચ ભાવિક મિરાણી રાસુભા સોઢા જસુભા જાડેજા કમલસિંહ સોઢા તુલસી ભાઇ ઠાકોર માયા ભાઈ ધેયડા રાણાભાઈ દૈયા મુળજી કોલી દિલીપ જાદવરાજેશ ભાઈ જાડેજાશક્તિસિંહ જાડેજા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આમ આજે વાગડ વિસ્તારમાં માંડવી મુન્દ્રા વિસ્તારના ધારાસભ્ય જન્મદિવસ ની ઉજવણી કરવામાં આવી હતી



