આજ રોજ રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા રાપર મધ્યે આવેલ માંડવી ચોક માં ગાંધીજી ની પ્રતિમા ની સામે મૌન ધારણ કરી

કચ્છ – રાપર – તારીખ – ૦૭/૦૧/૨૦૨૨ શુક્રવાર આજ રોજ રાપર શહેર અને તાલુકા ભાજપ દ્વારા રાપર મધ્યે આવેલ માંડવી ચોક માં ગાંધીજી ની પ્રતિમા ની સામે મૌન ધારણ કરી જે કાળ મુખી કોગ્રેસ ની સરકાર પંજાબ માં યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના પ્રવાસ દરમિયાન કોંગ્રેસ દ્વારા મોદી સાહેબ ઉપર હુમલો કરવાનું ષડયંત્ર કરેલ તેના વિરુધ્ધ માં સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા આજ રોજ મૌન ધારણ કરી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે રાપર તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા,શહેર ભાજપ પ્રમુખ ઉમેશભાઈ સોની, જીલ્લા પંચાયત ચેરમેન ભગાભાઈ આહિર, રાપર નગરપાલિકા ઉપપ્રમુખ ભીખુભા સોઢા, તાલુકા ભાજપ ઉપપ્રમુખ કમલસિહ સોઢા, જીલ્લા યુવા ભાજપ મંત્રી ભરતભાઈ સોલંકી, દિલીપભાઈ જાદવ,શહેર ભાજપ મહામંત્રી લાલજીભાઈ પટેલ, પૂર્વ મહામંત્રી નિલેષભાઈ માલી, જાનખાન બ્લોચ,અવિનાશ પ્રજાપતિ શહેર,રમેશભાઈ વાળંદ, સતીષભાઇ ભરવાડ, રાણાભાઈ તેમજ તાલુકા,શહેર  ભાજપ ના સૌ હોદેદાર શ્રી ઓ હાજર રહ્યા હતા. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: