રાપર ભાજપ દ્વારા પંજાબ સરકાર નો વિરોધ કરવા માટે વિવિધ કાર્યક્રમો યોજાયા

કચ્છ – રાપર – ૦૬/૦૧/૨૦૨૨ ગુરુવાર – રાપર ગઈ કાલે ભારત ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ના કાફલા ને  પંજાબ મા રોકી ને નુકશાન પહોંચાડવાની જે કુચેસ્ટા કરવામાં આવી અને તેમાં જે આબાદ બચાવ થયેલ છે. તો તેના અનુસધાને આજે તેમના લાંબા આયુષ્ય માટે રાપર નગાસર તળાવ પાસે આવેલા નાગેશ્ચર મંદિર ખાતે મહામૃત્યુંજય ના જાપ સમગ્ર દેશ ની સાથે રાપર ભાજપ દ્વારા પણ કરવાનુ આયોજન કરવામાં આવેલ છે ઉપરાંત રાપર  તાલુકા ભાજપ શહેર ભાજપ યુવા મોરચા દ્વારા પંજાબ માં આપણા પ્રધાનસેવક નરેન્દ્રભાઈ મોદીજી ની સુરક્ષા સાથે જે રીતે કોંગ્રેસ એ ખીલવાડ કરી ષડયંત્ર કર્યું એની માટે આપણે વિરોધ પ્રદર્શન  સમગ્ર દેશમાં ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યો છે તે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની સુરક્ષા મા કચાશ જાણી જોઈને કોગ્રેસ ની પંજાબ સરકારે રાખી છે તે અન્વયે આજે રાપર શહેર અને તાલુકા યુવા ભાજપ તેમજ ભાજપ ના આગેવાનો એ આજે પંજાબ ની કોગ્રેસ સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરી પુતળા દહન કર્યું હતું.

આ વિરોધ પ્રદર્શન મા રાપર તાલુકા યુવા ભાજપના પ્રમુખ ભરત મસુરીયા શહેર યુવા ભાજપના પ્રમુખ શૈલેષ ચંદે મહેશ ગઢવી યુવા ભાજપ માંથી શૈલેષ ચંદે મહેશભા ગઢવી .ભાવિક સોની હર્ષ મોરબીયા તાલુકા ભાજપ પ્રમુખ નશાભાઈ દૈયા જિલ્લા યુવા ભાજપના પ્રભારી ભાવિક મિરાણી યોગેશ દરજી તાલુકા પંચાયત ના કારોબારી ચેરમેન દાનાભાઈ પટેલ પ્રદિપ સિંહ સોઢા ભરત દરજી અજય ગૌસ્વામી  રાપર શહેર ભાજપ પ્રમુખ ઉમેશ સોની નગરપાલિકા ના ઉપ પ્રમુખ ના પ્રતિનિધિ ભીખુભા સોઢા રાપર તાલુકા પંચાયત પ્રમુખ હમીરજી સોઢા નગરપાલિકા પ્રમુખ ના પ્રતિનિધિ વાલજી ભાઈ વાવીયા શાસક પક્ષ નેતા ના પ્રતિનિધિ નિલેશ માલી રાપર શહેર ભાજપ ના મહામંત્રી લાલજી કારોત્રા મેહુલ જોશી  દિનેશ સોની ધર્મેન્દ્ર સિયારીયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પંજાબ સરકાર નો વિરોધ કર્યો હતો

Leave a Reply

Your email address will not be published.

error: