ભારતીય બનાવટની બંદુક ( પિસ્ટલ ) સાથે આરોપીને પકડી પાડતી લાકડીયા પોલીસ

મે.પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આ૨.મોથલીયા સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે.પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા હાલે ગેરકાયદેસ ૨ હથિયા ૨ શોધી કાઢવા ગુજરાત રાજય તેવલે સ્પેશ્યલ ડ્રાઇવ રાખવામાં આવેલ હોય જે ડ્રાઇવ અનુસંધાને મે.નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉનાઓના માર્ગદર્શન હેઠળ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.દવે સા.શ્રીની સુચના મુજબ ચંદ્રશેખર સુખદેવભાઇ દવે પો.હેડ કોન્સ લાડીયા પોલીસ સ્ટેશનનાઓને મળેલ બાતમી હકીકત આધારે ભા ૨ તીય બનાવટની બંદુક ( પીસ્ટલ ) સાથે એક ઇસમને પકડી પાડી મુદામાલ કબ્જે કરી પકડાયેલ ઇસમ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી ક ૨ વામાં આવેલ છે . પકડાયેલ આરોપી : ભીખા હરજીભાઈ કોલી ઉ.વ – ૩૦ રહે.વાંઢ વિસ્તાર શિકારપુર તા – ભચાઉ કચ્છ કબ્જે કરેલ મુદ્દામાલ : એક ભારતીય બનાવટની બંદુક ( પીસ્ટલ ) કિં.રૂા -૨૫,૦૦૦ / આ કામગીરીમાં પો.હેડ કોન્સ ચંદ્રશેખર એસ.દવે પો.હેડ કોન્સ પ્રદીપકુમા ૨ ચૌધરી તથા પો.કોન્સ.દિલીપ ચૌધરી અને લક્ષ્મસિંહ ઝાલા વિગેરેલાઓએ સાથે રહી કામગીરી કરેલ

Leave a Reply

Your email address will not be published.

error: