રાપર પો.સ્ટે . વિસ્તારના ડાભુંડાથી ટીંડલવા જતા રોડ પર ખોડીયાર માતાના મંદિર નજીક આવેલ નદીના વોકળામાંથી દેશીદારૂની ભઠ્ઠીનો કેસ શોધી કાઢતી રાપર પોલીસ 

મ્હે . પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ , પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહીબીશન અંગેની બદી નેસ્ત – નાબુદ કરવા સુચના આપેલ હોઇ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એન.રાણા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પો.સ્ટે . વિસ્તારના ડાભુંડાથી ટીંડલવા જતા રોડ પર ખોડીયાર માતાના મંદિર નજીક આવેલ નદીના વોકળામાંથી આરોપી પ્રવિણસિંહ હીરજી પીર રહે ડાભુંડા તા.રાપર વાળાના ગેર કાયદેસર કબ્જાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીએથી દેશી દારૂ બનાવવાનો આથો લીટર -૨૭૦૦ કિ.રૂ .૫૪૦૦ / – તથા દારૂ ગાળવાની અન્ય સાધન સામગ્રીની કિ.રૂ .૩૦૦ / – એમ કુલ રૂ .૫૭૦૦ / – નો પ્રોહિબીશનનો મુદ્દામાલ મળી આવતા પ્રોહિબીશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે . *આરોપીનુ નામઃ પ્રવિણસિંહ હીરજી પીર રહે – ડાભુંડા તા.રાપર કબ્જે કરેલ મુદામાલઃ દેશી દારૂ બનાવવાનો આથો લીટર -૨૭૦૦ કિ.રૂ .૫૪૦૦ / – તથા દારૂ ગાળવાની અન્ય સાધન સામગ્રીની કિ.રૂ .૩૦૦ / – એમ કુલ રૂ .૫૭૦૦ / કામગીરી કરનાર પોલીસ અધિકારી / કર્મચારીઃ પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી એમ.એન.રાણા તથા રાપર પોલીસ સ્ટાફ દ્વારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે .

Leave a Reply

Your email address will not be published.

error: