ચોરીના શંકાસ્પદ મોબાઇલ ફોન નંગ -૨૩ સાથે બે ઈસમોને પકડી પાડતી આડેસ૨ પોલીસ 

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી , ભચાઉ વિભાગ ભચાઉ તથા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી , રા૫૨ સર્કલ રા૫ર નાઓની સુચના – માર્ગદર્શન મુજબ અત્રેના જીલ્લામાં બનતા ચોરી ગુન્હાઓ શોધી કાઢવા તેમજ આવા ગુન્હાઓ બનતા અટકાવવા તેમજ ચો ૨ીઓની પ્રવૃત્તિ કરતા ઇસમોને પકડી પાડવા સુચના કરી માર્ગદર્શન પુરૂ પાડેલ હોય જે અન્વયે આડેસ૨ પોલીસ સ્ટેશનના પો.સબ.ઇન્સ.બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે પોલીસ સ્ટાફના માણસોને બાતમી વાળી જગ્યાએ ચેક ક૨વા સારૂ જણાવામાં આવેલ હોઇ. જે જગ્યાએ ચેક કરતા શંકાસ્પદ બે ઇસમો જોવામાં આવેલ જેમની પાસેથી બીલ વગ૨ ના અલગ – અલગ કંપનીના એન્ડ્રોઈડ ફોન મળી આવતા ચોરીના હોવાની શંકાના આધારે મોબાઈલ ફોન કબજે કરેલ તથા ઇસમોને સી.આર.પી.સી.કલમ ૪૧ ( ૧ ) ( ડી ) મુજબ અટક કરી મજકુર ઇસમ વિરૂધ્ધ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધ૨વામાં આવેલ છે . –

પકડાયેલ આરોપી ( ૧ ) રમેશ દેવા કોલી ( ગોહીલ ) ઉ.વ -૨૭ ૨ હે એકલધાર , આડેસર તા– રા૫૨ તથા ( ૨ ) અહેમદ નજ ૨ મામદ હિંગોરજા ઉ.વ -૨૦ ૨હે – ટગા તા- ૨ા૫૨. 

કબ્જે કરેલ મુદામાલ વિગત (૧) Vivo કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ- ૮ કિંમત – ૪૦.૦૦૦ (૨) Realme કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ- ૬ કિંમત – ૩૦.૦૦૦ (૩) Redmi કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ- ૩ કિંમત – ૧૫.૦૦૦ (૪) Oppo કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ- ૩ – કિંમત – ૧૫.૦૦૦ (૫) Inifinix કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ – ૨ કિંમત – ૧૦.૦૦૦ (૬) Tecno કંપનીના એન્ડ્રોઇડ ફોન નંગ- ૧ કિંમત – ૫.૦૦૦ – કુલ રકમ – ૧.૧૫૦૦૦/-

આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર શ્રી બી.જી.રાવલ તથા આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ કરેલ છે .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: