રાપર વનવિભાગ ના કર્મચારીઓ નિવૃત્ત થતાં ભવ્ય વિદાયમાન આપવામાં આવ્યું

આજે રાપર વધ વિભાગ ની વિસ્તરણ રેન્જ ફોરેસ્ટ કચેરી દ્વારા વિસ્તરણ રેન્જ ના વનપાલ કાનજીભાઈ મકવાણા રાપર રાઉન્ડ ફોરેસ્ટર રોજમદાર કર્મચારી તરીકે ફરજ બજાવતા કાનજીભાઈ ડી મકવાણા વનપાલ ૩૦ વર્ષ હીરબાઈ રાયધણ મણકા રોજમદાર ૩૨ વરસ ખેતા જીવા ગોહિલ ૩૦ ની નોકરી દરમિયાન વન વિભાગ માટે ઉતમ કામગીરી હાથ ધરવામાં આવી હતી નિલપર નર્સરી મા અથાગ મહેનત કરનાર વનપાલ કાનજીભાઈ મકવાણા ની કામગીરી ને રાજય ના મદદનીશ વન સંરક્ષક રામકુમાર અને ડીએફઓ મુજાવર દ્વારા પીઠ થાબડી ને અભિનંદન આપ્યા હતા

આજે રાપર વિસ્તરણ રેન્જ ઓફિસ ખાતે યોજાયેલા કાર્યક્રમ નું આયોજન આરએફઓ આર કે પરમાર ના અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં વનપાલ વાસુદેવ ભાઈ જોશી. એન. બી. ચાવડા ભરતસિંહ વાઘેલા લાલુભા જાડેજા મોહનભાઇ કોળી જેમલ મેરીયા વજેરામ કોળી મલુભાઈ પરમાર અજય પટ્ણી હિમતભાઈ પરમાર વિજય બળીયાવદરા વિજય મહેશ્વરી તુલસી ભાઈ ઠાકોર રમેશ ભાઈ પરમાર મોરાર ચાવડા કે. પી. સોલંકી રિદ્ધિ બેન આદરોજા કાનજીભાઈ બાળા અરવિંદ ભાટીયા નારણભાઈ કોળી દિલીપ ભાટીયા વિનોદ પાંડોર એ. બી લોઢારી મગનભાઈ કોળી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તમામ નિવૃત્ત થતા વધ વિભાગ ના કર્મચારીઓ નું સન્માન મોમેન્ટો અને શાલ દ્વારા કરવામાં આવેલ ઉપરાંત ચંદન નુ વૃક્ષ નો રોપાઓ આપી સન્માન કરવામાં આવ્યું હતું વનપાલ કાનજીભાઈ મકવાણા એ છેલ્લા બત્રીસ વર્ષ ની નોકરી દરમિયાન રાપર નલિયા અંજાર રાપર સહિતના તાલુકાની વિસ્તરણ અને નોર્મલ રેન્જ મા ફરજ બજાવી હતી સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંચાલન વાસુદેવ જોશી એ અને આભાર વિધિ આર કે પરમાર એ કરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: