તદુપરાંત ગૃપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરવામાં આવ્યું.

તારીખ ૧૬/૦૨/૨૦૨૨ ના રોજ રાપર નગરપાલિકાનું સુકાન હાથમાં લેવા આવેલા ચીફ ઓફિસર શ્રી રાહુલ.કે.કરમુર સાહેબ શ્રી નું પાટીદાર હિત રક્ષા સમિતિ રાપર પ્રમુખ શ્રી રાજેશભાઈ લખમણભાઇ કારોત્રા (પાટીદાર) તથા રાપર નગરપાલિકાના સભ્ય શ્રી અજય અંબાજી વાવીયા, કાનપર ના સરપંચ શ્રી રાજુ ભાઈ આંબાભાઈ ભપ્પા, કેશવ ગેલા મોર,રાજેશ લક્ષ્મણ દેવડા,પ્રકાશ ગેલા ચૌધરી તેમજ લક્ષ્મણ કાનજી વૈદ ઉપસ્થિત રહ્યા હતા. તદુપરાંત ગૃપ દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા અર્પણ કરીને સાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું.