રાપર શહેર ભાજપ દ્વારા સંત રવિદાસ જન્મ જયંતિ ની ઉજવણી કરવામાં આવી 

આજે ફાંસી પામેલા આઝાદી ના લડવૈયા ભગતસિંહ સુખરામ રાજગુરુ તેમજ પુલવામા શહીદ થયેલા જવાનો ને શ્રધ્ધાંજલી આપવા મા આવી રાપર આજે ૧૪ ફેબ્રુઆરી ના દિવસે રાપર શહેર ભાજપ ના અનુસુચિત જાતિ મોરચા  દ્વારા સંત શ્રી રવિદાસ બાપુ ની જન્મ જયંતિ ની ઉજવણી નો કાર્યક્રમ ને દીપ પ્રાગટ્ય કરી ને ઉજવવામાં આવેલ તો અંગ્રેજો એ આઝાદી માટે લડનારા શહીદ ભગતસિંહ રાજગુરુ અને સુખરામ ને આજે ફાંસી આપવામાં આવી હતી

તો આજના દિવસે પુલવા મા સીઆરપીએફ ના જવાનો પર હુમલો કરવા મા આવ્યો હતો તે તમામ શહીદોને શ્રદ્ધાંજલિ આપવા મા આવી હતી અને બે મિનિટ મૌન પાળવામાં આવ્યું હતું રાપર શહેર ભાજપ ના પ્રમુખ ઉમેશભાઈ સોની મહામંત્રી લાલજીભાઈ મહામંત્રી મેહુલભાઈ અને સૌ અનુ.જાતિ મોરચા ના હોદેદારો અનુસુચિત મોરચાના પ્રમુખ રામજીભાઈ મુછડીયા ઇન્ચાર્જ રાણાભાઇ આબાભાઈ કાઉન્સિલર મુરજીભાઈ પરમાર ધીગાભાઈ પઢીયાર  દીલીપભાઇ જાદવ બાબુભાઈ મુછડીયા રમેશ ભાઈ સોલંકી આંબાભાઈ મુછડીયા દુદા ભાઈ સેજુ ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: