શ્રી રાપર લોહાણા સમાજ નો કોરોના વિરોધી વેકશિનેશન કેમ્પ યોજાયો

શ્રી રાપર લોહાણા મહાજન સંચાલિત  રાપર લોહાણા યુવક મંડળ આયોજિત કોરોના રસીકરણ કેમ્પ રાપર લોહાણા મહાજન વાડી મધ્યે  યોજાયો હતો.આ કેમ્પ મા ૬૦ વર્ષથી ઉપર ના માટે બુસ્ટરડોસ ૧૫ થી ૧૮ વર્ષ  માટે પ્રથમ ડોસ વગેરે ને વેકશિનેશન નો ડોઝ આપવામાં આવ્યો હતો

આ કેમ્પ મા  રાપર લોહાણા મહાજન ના પ્રમુખ રાજેશભાઈ ચંદે, દરિયાસ્થાન મંદિર  ના  મેનેજીંગ ટ્રસ્ટી રસિકભાઈ આદુઆની,ઉપપ્રમુખ વસંતભાઈ આદુઆણી વિપુલભાઈ રાજદે , મંત્રી  જયેશભાઇ મજેઠીયા,ખંજાનચી પારસ માણેક , દરિયાસ્થન મંદિર  ના સંતશ્રી ત્રિકાળદાસજી મહારાજ, ભોગીલાલ મજીઠીયા , મહિલામંડળ ના પ્રમુખ રંજનબેન  રાજદે વગેરે ઉપસ્થિત રહ્યા હતા

કેમ્પ ની વ્યવસ્થા શ્રી રાપર લોહાણા યુવક મંડળ ના પ્રમુખ ચાંદભાઈ ભીંડે,ઉપ પ્રમુખ મેહુલ રૈયા,જય ચંદે , ભાવિક કોટક, મેહુલ રામાણી,વિશાલ મીરાણી,સોમ્ય રામાણી ,મિલનભીંડે ,ભાવેશ રામાણી,સોમ્ય પુજારા,રાજેન્દ્ર ચંદે,મેહુલ માણેક,કિશાન સેજપાલ,હાર્દિક સેજપાલ ,કૃષ્ણ માણેક અલ્પેશ ભીંડે  વગેરે સાંભળી  હતી રાપર અર્બન હેલ્થ સેન્ટર ના ડો. પૌલ ના માર્ગદર્શન હેઠળ કંચનબેન સુવારીયા  , રાહુલભાઈ,વેણુબેન  વડવાઈ તથા નવીનભાઈ એ સંભાળી હતી. આજે સિત્તેર જેટલા લોકો એ વેકશિન ના ડોઝ લીધા હતા.

Leave a Reply

Your email address will not be published.

error: