પ્રજાસત્તાક દિન નિમિત્તે બક્ષીપંચ મોરચા રાપર શહેર ભાજપ અને વસુંધરા ટ્રસ્ટ રાપર દ્વારા ૫૩ જરૂરીયાતમંદ વ્યક્તિઓ ને નીશુલ્ક ઈ-શ્રમ કાર્ડ બનાવી આપવા માં આવ્યા.

કાર્યક્રમ અંતર્ગત ગુજરાત અને ભારત  સરકાર ની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપવા આવી કાર્યક્રમ માં ઉમેશભાઇ સોની પ્રમુખ  રાપર શહેર ભાજપ, અવિનાશ પ્રજાપતિ પ્રમુખ  બક્ષીપંચ મોરચા રાપર શહેર ભાજપ, રમેશ સાધુ મહામંત્રી  બક્ષીપંચ મોરચા રાપર શહેર ભાજપ, અરવિંદ માલી મંત્રી કચ્છ જિલ્લા બક્ષીપંચ મોરચા, અમિતભા ગઢવી, ઈસ્માઈલભાઈ ટાન્ક,લાલજી કારોત્રા, આનંદભાઈ કાપડી, યસ સુથાર, ભીખુભા સોઢા, નિલેશ માલી, વિજય શર્મા, દિનેશ વાવીયા વગેરે કાર્યકર્તાઓ ની ઉપસ્થિતિ હતી.

Leave a Reply

Your email address will not be published.

error: