રાપર તાલુકા હેલ્થ કચેરી ખાતે ” મોતિયા અંધત્વ બેન્કલોગ” ગુજરાત અંતર્ગત આશા વર્કર ને તાલીમ આપવા માટે તાલીમ બેન્ચ નું આયોજન કરેલ

જેમાં ભચાઉ સી.એચ.સી ના સરી કાર્તિક સોલંકી ઓપથલમિક આસિસ્ટન્ટ દ્રવારા કેટરેકટ બેંકલોગ ફ્રી પ્રોગ્રામ અંતર્ગત તાલીમ આપવા માં આવી આવી જેમાં રાપર તાલુકા ની તમામ પી.એચ.સી ની આશા ફેસિલીટર તથા આશાબેન નો હજાર રહેલ તાલીમ દરમિયાન તમામ આશા બહેનો  દ્વારા ઘરોઘર સર્વે કરી ઇ ચાર્ટ દ્વારા લોકો ની તપાસ કરી નજીક ની પીએચસી કે સીએચસી પાર રીફર કરવા તેમજ ગામ ના આરોગ્ય કર્મી ને જાણ કરવા રામજીભાઈ પરમાર તાલુકા હેલ્થ સુપરર્વાઝર દ્વારા  પ્રોગ્રામ અનુરૂપ માહિતી આપવા માં આવી સી.એચ. ઓ શ્રી ચિરાગભાઈ વાળા.નરેશભાઈ મકવાણા.ધનજીભાઈ પરમાર હુસેનભાઇ જીએજા તેજલ ઉપધાય.વેનુબેન વળવાઈ તાલીમ ની વ્યવસ્થા સંભાળેલ હતી. રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: