ભારતીય બનાવટના વિદેશી દારૂના જથ્થા ને શોધી કાઢતી આડેસર પોલીસ

મે.પોલીસ મહા નિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ , બોર્ડર રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી , પૂર્વ કચ્છ ગાંધીધામ તથા ના.પો.અધિ.શ્રી , ભચાઉ વિભાગ ભચાઉ તથા સી.પી.આઇ.શ્રી , રાપર સર્કલ ૨ાપ૨ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ પૂર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહી . / જુગારની બદી નેસ્તનાબુદ કરવા કડક સુચના આપેલ હોઇ . જે અન્વયે આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર બી.જી.રાવલ તથા પોલીસ સ્ટાફના માણસો સાથે વાહન ચેકીંગમાં હતા . તે દરમ્યાન પો.સ.ઈ. બી.જી.રાવલ નાઓને મળેલ બાતમી આધારે આઈસર ટ્રક રજીસ્ટર્ડ નં . GJ – ૩૧ – T ૦૭૨૫ વાળામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ સાથે એક ઇસમને પકડી પાડી તેના વિરૂધ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં પ્રોહિ . એક્ટની કલમ તળે ગુનો રજીસ્ટર્ડ કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે . > પકડાઈ જનાર આરોપી : ( ૧ ) સુરજીતકુમા ૨ સુનેરીલાલ યાદવ , ઉ.વ .૩૨ , ધંધો.ડ્રાઇવીંગ , રહે.અબાગઢ , તા.ઇટાહ , જી.ઇટાહ , ઉત્તરપ્રદેશ > કબજે કરેલ મુદ્દામાલ : 

Leave a Reply

Your email address will not be published.

error: