રાપર ખાતે આગામી પ્રજાસત્તાક દિન નિમિત્તે બેઠક મળી

રાપર આગામી ૨૬મી જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિનની ઉજવણી નિલપર સોન ટેકરી ખાતે ઉજવણી કરવામાં આવશે તે નિમિત્તે રાપર મામલતદાર કે આર ચૌધરી ના અધ્યક્ષ સ્થાને બેઠક મળી હતી પ્રજાસત્તાક દિનની ઉજવણી કોરોના કોવિડ-૧૯ની ગાઈડ લાઈન મુજબ ઉજવણી કરવામાં આવશે 


આજે મળેલી બેઠકમાં ચીફ ઓફિસર મયુર જોશી નાયબ મામલતદાર મહેશ ઠક્કર તાલુકા વિકાસ અધિકારી મોઢેરા રાપર પીઆઈ એમ એન રાણામદદનીશ તાલુકા વિકાસ અધિકારી પરમાર પીજીવીસીલ ના આર કે શર્મા વેટરનરી ડો આરતી બેન જયદેવ જોશી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા અને આગામી પ્રજાસત્તાક દિનની ઉજવણી નિલપર ખાતે ધ્વજવંદન તેમજ પ્રાસંગિક પ્રવચન સહિત બાવીસ મિનિટ નો યોજાશે

Leave a Reply

Your email address will not be published.

error: