પૂર્વ કચ્છ પોલીસ વડા એ પીઆઇ અને પીએસઆઇ ની આંતરિક બદલીઓ કરી

પૂવ કચ્છ પોલીસ વિભાગમાં કાયદો અને વ્યવસ્થા સુવ્યવસ્થિત રીતે જળવાઈ રહે તે માટે પૂર્વ કચ્છ પોલીસ વડા મયુર પાટીલ દ્વારા ગત રાત્રે પૂર્વ કચ્છ પોલીસ વિભાગમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં ફરજ બજાવતા પોલીસ ઈન્સ્પેક્ટર અને પોલીસ સબ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારીઓ ની આંતરિક બદલી કરી ઘર મુળ મા ફેરફાર કર્યા છે જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા એસ. એસ. દેસાઈ એલઆઇબી થી એસઓજી. ગાંધીધામ એ ડીવીઝન મા હિના હુંબલ બી ડીવીઝન મા કે. પી. સાગઠીયા. ભચાઉ મા આર આર વસાવા. કંડલા મરીન સી. ટી. દેસાઈ રાપર એમએન રાણા. લાકડીયા એમ. એન દવે એલસીબી ના ઇન્ચાર્જ તરીકે ડી. બી પરમાર ઉપરાંત એલઆઇબી નો રેગ્યુલર ચાર્જ રાપર ના પી. એન ઝીઝુવાડીયા ને સાયબર સેલ ગાંધીધામ એ ડીવીઝન ના એમ એમ જાડેજા ને કંડલા એરપોર્ટ ગાંધીધામ બી ડીવીઝન ના એસ. એન કરંગરીયા ને અંજાર સીપીઆઇ.. ગાંધીધામ એ ડીવીઝન ના એમ. એમ. જાડેજા ને કંડલા એરપોર્ટ અંજાર એસ. એન. ગડુ  તો જિલ્લા ટ્રાફિક પીએસઆઇ તરીકે સામખીયારી ના એ. વી પટેલ ને ગાંધીધામ સીટી ટ્રાફિક મા બાલાસર થી ડી. આર. ગઢવી એરપોર્ટ થી પી. કે. ગઢવી ને અંજાર લાકડીયા થી એન. કે ચૌધરી ને સામખીયારી કંડલા થી આર. જે. દેસાઈ ને ગાંધીધામ બી ડીવીઝન કંડલા વીંગ થી આર. જે. સિસોદીયા ને દુધઇ. વાય. કે. ગોહિલ ને દુધઇ થી રિડર ટુ એસપી એસપી રિડર કાનજીભાઈ જાટીયા ને જિલ્લા ટ્રાફિક ના અંજાર કે એસ. જેઠવા ખડીર. એસઓજી પીએસઆઇ જી. કે. વહુનિયા ને બાલાસર બદલી કરવામાં આવી છે આમ બાર પીએસઆઇ તેમજ તમામ મહત્ત્વના પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઇ ની ધરમુળ થી બદલી કરવા મા આવી છે ઉપરાંત પૂર્વ કચ્છ એલસીબી ના પીએસઆઇ અને હાલ અંજાર પીએસઆઇ તરીકે ફરજ બજાવતા બી. જે. જોષી ની ગાંધીનગર કરાઈ ટ્રેનિંગ સેન્ટર મા તેમજ બાલુ ગરેજા ને અમરેલી તેમજ રામદેવસિંહ જાડેજા ને તાપી જિલ્લા મા બદલવા મા આવ્યા છે.રીપોર્ટ – મહેશ રાજગોર

Leave a Reply

Your email address will not be published.

error: