રાપર તાલુકા ની જુદી જુદી ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ ની વરણી થઈ

કચ્છ – રાપર – ૧૫/૦૧/૨૦૨૨ – શનીવાર – રાપર તાલુકાની ૫૪ ગ્રામ પંચાયત ની ચૂંટણી યોજાઈ હતી જેમાં આજથી તા. ૧૫ થી તા. ૧૭ જાન્યુઆરી સુધી ઉપ સરપંચ ની યોજાનાર છે તે અનુસંધાને આજે રાપર તાલુકા ની જુદી જુદી ગ્રામ પંચાયત ના ઉપ સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં નીચે મુજબ ના ઉપ સરપંચ ની વરણી કરવામાં આવી છે આ માટે રાપર તાલુકા વિકાસ અધિકારી કે. વી. મોઢેરા આંકડા અધિકારી ડી જે ચાવડા બાંધકામ ના ઇલેવનસિંહ રાજપૂત હરેશ પરમાર વિસતરણ અધિકારી બી પી. ગુંસાઈ નાયબ મામલતદાર મહેશ ઠક્કર સહિત ના તાલુકા પંચાયત અને નાયબ મામલતદારો એ જુદા જુદા ગામોમાં અધિકારી તરીકે જવાબદારી નિભાવી હતી આમ આજ થી રાપર તાલુકામાં ગ્રામ પંચાયત મા ત્રણ દિવસ સુધી ઉપ સરપંચ ની વરણી કરવામાં આવશે. રીપોર્ટ – મહેશ રાજગોર 

Leave a Reply

Your email address will not be published.

error: