રા૫૨ પો.સ્ટે . અનડીટેક ફેટલના આરોપીને ઝડપી પાડતી રા૫૨ પોલીસ 

મહે પોલીસ મહાર્ણાનરીક્ષક સા.શ્રી જે.આ૨.મોથાલીયા સાહેબશ્રી તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ અનડીટેક હેટલના આરોપીઓને પકડી પાડવા સુચના આપેલ હોય જે અન્વયે નાયબ પોલીસ અધિક્ષક સાહેબશ્રી ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ ૨ાપ ૨ પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેક્ટર એમ.એન.રાણા સાહેબ નાઓની સુચનાથી પો.સબ ઇન્સ . શ્રી વી.એલ .૫૨ મા ૨ સાહેબ તથા ૨ાપ ૨ પોલીસ સ્ટાફના માણસો દ્વારા ટેકાનીકલ સર્વેલન્સ તેમજ હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી ૨ાપ ૨ પો.સ્ટેગુ ૨.નં -૧૧૯૯૩૦૧૦૨૨૦૦૪૫ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૨૭૯,”૩૦૪ ( અ ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ના ગુના કામેના આરોપી પ્રભુભાઇ સ / ઓફ હરીભાઈ વ ૨ ચંદ ( આહીર ) ઉ.વ .૩૫ રહે.રામવાવ ( રામનગ ૨ ) તા .૨ાપ ૨ વાળાને પકડી પાડી ૨ાપ ૨ પોલીસ સ્ટેશન કાયદેસ ૨ કાર્યવાહી કરવામા આવેલ છે . પકડાયેલ આરોપી : પ્રભુભાઈ સ / ઓફ હરીભાઈ વ ૨ ચંદ ( આહીર ) ઉ.વ .૩૫ રહે .૨ામવાવ ( રામનગ ૨ ) તા .૨ા ૫૨ ૨ાપ ૨ પો.સ્ટે . ઉકેલાયેલ ગુનો : ૨ાપ૨ પો.સ્ટે . ગુ .૨ નં -૧૧૯૯૩૦૧૦૨૨00૪૫ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ -૨૭૯,30૪ ( અ ) તથા એમ.વી.એક્ટ કલમ -૧૭૭,૧૮૪,૧૩૪ મુજબ ઉપરોક્ત કામગી ૨ી ૨ાપ ૨ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર શ્રી એમ.એન.રાણા સાહેબ નાઓની સુચનાથી પો.સબ ઇન્સ . વી.એલ .૫૨મા૨ તથા ૨ાપ૨ પોલીસ સ્ટાફ સાથે રહીને કામગીરી  કરેલ – કચ્છ બ્યુરો ચીફ – રાજ રાજગોર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: