આજરોજ રાપર તાલુકા ના ગાગોદર પી એચ સી ના ધાણીથર સબ સેન્ટર ખાતે  એડોલેશન્ટ મેગા કેમ્પનું આયોજન

આર કે એસ કે વિશે સમજુતી આપવામાં આવી આરોગ્યલક્ષીશિક્ષણ આપવામાં આવ્યું પોષણયુકત આહર માસિક સ્વછતા એનિમિયા વિશે સમજુતી આપવામાં આવી તેમજ પીઅર એજયુકેટર તેમજ કિશોરીઓ ને બોલપેન અને સેનેટરી પેડ નુ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ કિશોરીઓ નુ વજન, ઊંચાઈ અને લોહીની તપાસ કરવામાં આવી હતી

જેમા પી .એચ .સી .ના ફીમેલ સુપરવાઇઝર નરેશ બેન, એડોલેશન હેલ્થ કાઉન્સેલર કિરેનકુમાર પાતર તેમજ સી એચ ઓ મેહુલ ભાઈ, ફિમેલ હેલ્થ વર્કર હિતેશા બેન એન આશા બહેનો હાજર રહ્યા હતા. રીપોર્ટ – ગનીભાઈ કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published.

error: