રાપર તાલુકા ની એટીવીટી કાર્ય વાહક બેઠકમાં ૨૨૫ લાખ ના ખર્ચે આયોજન કરવામાં આવ્યું

આજે રાપર મામલતદાર કચેરી ના પ્રાંગણમાં આવેલી રાપર એરીયા ડેવલપમેન્ટ ઓથોરિટી ના સભા ખંડ મધ્યે ભચાઉ પ્રાંત અધિકારી સંજય ચૌધરી ના અધ્યક્ષ સ્થાને રાપર તાલુકાની એટીવીટી કાર્યવાહક ની બેઠક મળી હતી જેમાં રાપર તાલુકા વિકાસ અધિકારી  કે. વી. મોઢેરા આંકડા અધિકારી ડી. જે. ચાવડા મદદનીશ તાલુકા વિકાસ અધિકારી જિગ્નેશ પરમાર બાંધકામ ના ઇલેવનસિંહ વાઘેલા હરેશ પરમાર તાલુકા પંચાયત પ્રમુખ હમિરજી સોઢા ઉપ પ્રમુખ કાનજીભાઈ ગોહિલ કાંતિલાલ ઠક્કર રમેશ દાદલ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા આજે મળેલી બેઠકમાં આગામી વરસ દરમિયાન નવા આયોજન વર્ષ ૨૦૨૨/૨૩ માં નીચે મુજબના મોકલશો

પ્રાર્થના શેડ પ્રાથમિક શાળામાં, એલઇડી, પેવર બ્લોક, સીસીરોડ, પાણી, ગટર, કમ્પાઉન્ડ દિવાલ ( કમ્પાઉન્ડ દિવાલ શાળામાં કે આંગણવાડી કે સ્મશાનમાં જ હોય તો સમાવેશ થશે) અને પુર સંરક્ષણ દિવાલ વોકળા કે નદીની બાજુના કામોનો જ સમાવેશ કરવામાં આવશે, કુલ આયોજન ૧૨૫ લાખનું છે નવા આયોજન વર્ષ ૨૦૨૨/૨૩ માં નીચે મુજબના મોકલશો નવા આયોજન વર્ષ ૨૦૨૨/૨૩માં નીચે મુજબના મોકલશો

પ્રાર્થના શેડ પ્રાથમિક શાળામાં, એલઇડી, પેવર બ્લોક, સીસીરોડ, પાણી, ગટર, કમ્પાઉન્ડ દિવાલ ( કમ્પાઉન્ડ દિવાલ શાળામાં કે આંગણવાડી કે સ્મશાનમાં જ હોય તો સમાવેશ થશે) અને પુર સંરક્ષણ દિવાલ વોકળા કે નદીની બાજુના કામોનો જ સમાવેશ કરવામાં આવશે, કુલ આયોજન ૨૨૫ લાખનું છે પ્રાર્થના શેડ પ્રાથમિક શાળામાં, એલઇડી, પેવર બ્લોક, સીસીરોડ, પાણી, ગટર, કમ્પાઉન્ડ દિવાલ ( કમ્પાઉન્ડ દિવાલ શાળામાં કે આંગણવાડી કે સ્મશાનમાં જ હોય તો સમાવેશ થશે) અને પુર સંરક્ષણ દિવાલ વોકળા કે નદીની બાજુના કામોનો જ સમાવેશ કરવામાં આવશે, આમ આજે રાપર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ પ્રકારના કામો અંગે ચર્ચા વિચારણા હાથ ધરવામાં આવી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: