કચ્છના નાના રણમા રણ બચાવવા દલિત વિકાસ ટ્રસ્ટ દ્વારા રણમા ધરણા

રાપર તાલુકા કાઠાપટી વિસ્તાર કાનમેર ગાગોદર ભિમદુકા  ના રણમા અભયારણ્ય વિસ્તાર મા ગેરકાયદેસર ધમધમતા મિઠાના અગાર ભુમાફીઓ દ્વારા રણમા દબાણ કરવામા આવેલ છે દુરકરવા ભુમાફીઓ સામે આક્રોશ 

કરછના નાના રણમાં કાનમેર ગાગોદર હદવિસ્તારમાં મીઠાના ગેરકાયદેસર ( ભુમાફિયા ) દબાણકારો ને બંધ કરવા તેમજ રીયાદ દાખલ કરવા બાબત સંદર્ભ : – અમારી ૧૨/૦૨/૨૦૨૨ વાળી અરજી તિશ્રી . વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઇ મોદી સાહેબ યોગ્ય કાર્યવાહી નહી થાય તો આગામી દિવસોમાં માથાભારે તેમજ લુખ્ખા તત્વો સામે ગામજનોને સંઘર્ષમાં ઉતરવવુ પડશે તેમજ જાનહાની કે ઝઘડા થાય કોઇ ખૂન ખરાબા થાય તેવી પરીસ્થીતી થાય તેમ છે .

( થોડા સમય પહેલા ફાઇરીંગની ઘટના બની ચૂકી છે , જેમા મુસ્લીમ યૂવકો દ્વારા માલધારી ભરવાડના દીકરા પર જીવલેણ હુમલો થઇ ચૂક્યો છે . ) આવી પરીસ્થીતી ફરીથી ન બને તે બાબતે માપ સાહેબને જાણ કરવામાં આવે છે , દરરોજ નવા નવા મીઠાના ઉદ્યોગકારો લાખો રૂપીયા આપીને માથાભારે માણસોની ગેંગ બનાવી ગંદુકો , લાકડી , ધારીયા તીક્ષ્ણ હથીયારો , ભેગા કરીને ટોળકી બનાવી કાનમેર તેમજ ગાગોદર , ભીમદેવકા , માણાબા , પાલાસવા કાંઠાના ગામડા પાસે મોટા પ્રમાણમાં રણમા ગેરકાયદેસર દબાણો પૂર જોશમાં ચાલે છે

૨૦૦ થી વધુ ટ્રેકટરો , હિટાચી તેમજ ડમ્પરો ચાલુ છે , જો ત્કાલીન બંધ કરવામાં નહીં આવે તો ટૂંક સમયમા ગાંધી ચીંધ્યા માર્ગે ઉતરવાની ફરજ પડશે , ગ્રામજનો ની અનેકવાર રજુઆત છતા ચુડખર અભ્યારણની રક્ષિત આ જમીન પર થી દબાણો દૂર કરવામા આવ્યા નથી . કરનાર આ રણમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નામ પરથી મીઠા પાણીનુ સરોવર બનાવવાનુ સપનુ પુરૂ પાડવાનું છે. તો કેમ ભુમાફીયાઓ દ્વારા રાત્રે ને દિવસે જોરથી કામ કરે છે ૫૦ હજાર એકરમા દબાણ ચાલી રહ્યુ છે

ઘુડખર ન રહેવાનું સ્થળ આ રણ છે . જે રણ આજે ખતમ થવાના આરે જેના કારણે ઘુડખરો આજે અમારા ગામજનોને ત્રાસ આપી રહ્યા છે . ખેતરમાં ઉભા પાકને નુકશાન કરે છે .

અમારે આ રણને કુદરતની આપેલી અનમોલ ભેટને ) કોઇ પણ સંજોગો મા વવાની છે. અમારી માંગણી જો ધ્યાને લેવામાં નહી આવે તો તારીખ ૦૪/૦૩/૨૦૨૨ ના રોજ દલીત મંચ તેમજ ગ્રામજનો સાથે જોડાઇને કલેકટર શ્રી ની કચેરીએ થી ભુખ હડતાલમાં જોડાવાની ફરજ પડશે. તેમજ ગ્રામજનો રણમા જઇને રસ્તા રોકો આંદોલન કરશે વહીવટી તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો હતો

દલિત વિકાસ ટ્રસ્ટ ના લોક દ્વારા વહીવટ તંત્ર ને હપ્તા પહોચાડવામા આવેછે તેવા વહીવટી તંત્ર પર આક્ષેપો પણ કરવામા આવ્યા હતા આવતી કચ્છ કલેકટર સમક્ષ ધરણા કરવા આવશે તેવી ચીમકી આપવામા આવી હતી. રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: