સંવેદના અબોલ જીવો ની અખબાર ગૌ રક્ષક તેમજ જીવદયા પ્રેમી મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત

આજ રોજ અમદાવાદ ની મુલાકાત દરમિયાન સંવેદના અબોલ જીવો ની અખબાર ના અમદાવાદ જિલ્લા બ્યુરો ચીફ અશોકભાઈ મકવાણા, ગૌ રક્ષક મનોજભાઈ બારૈયા તેમજ અન્ય ગૌ રક્ષક તેમજ જીવદયા પ્રેમી મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત કરી. આ પ્રસંગે ક્રાઇમ એન્ડ કરપશન કંટ્રોલ એસોસિએશન ના નેશનલ ચીફ દિનેશ ગુપ્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ગૌ રક્ષક ભાઈઓ ની ગૌ માતા ની પ્રતિમા આપી સન્માનકર્યું હતું તેમજ અમદાવાદ ટીમ નો અમારું સન્માન કરવા બદલ ખુબ ખુબ આભાર. સેન્જલ મહેતા તંત્રી સંવેદના અબોલ જીવો ની ન્યુઝ

2 thoughts on “સંવેદના અબોલ જીવો ની અખબાર ગૌ રક્ષક તેમજ જીવદયા પ્રેમી મિત્રો સાથે શુભેચ્છા મુલાકાત

Leave a Reply

Your email address will not be published.

error: