આ ગુજરાત છે કે પાકિસ્તાન? શુ આ છે ગાંધી નુ ગુજરાત ? કે પછી ગુંડારાજ

આજે ફરી સુરતના કામરેજ વિસ્તારના પાસોદરા ગામમાં, દીકરી (ધારા રોહિતભાઈ રાદડિયા)ની હત્યા કરવામાં આવી હા આ હત્યા જ છે એક હરામખોર સુવર, જેનું નામ જયદીપ સરવૈયા છે (રહે. કસવાળા , ગોંડલ, જિલ્લો રાજકોટ) તે આ દીકરીને અને તેના પરિવારને અવાર નવાર ફોન દ્વારા ધમકી આપતો હતો અને દીકરી ધારા ને એટલો માનસિક ત્રાસ આપતો હતો  કે આજે એ દીકરીએ ના છુટકે એ હરામી ના ત્રાસ થી કંટાળીને અગ્નિ સ્નાન કરી લીધું

માનનીય.હર્ષ ભાઈ સંઘવી આવા લુખ્ખાઓની હિંમત ખૂબ વધી ગઈ છે તમને નમ્ર વિનંતી છે કે પોલીસ પ્રશાસનને આદેશ આપવો જોઈએ અને આવા લુખ્ખા ઓ ને પકડી પકડી ને ચામડા ઉતારી નાખે નહિતર એક સમય એવો પણ આવશે કે જનતા જ કોર્ટ ચલાવશે બેન ગ્રીષ્મા ની હત્યા બાદ કામરેજ વિસ્તારમાં આ ત્રીજો બનાવ બન્યો છે માત્ર થોડા જ દિવસોમાં

સુરતમાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક પરણીતાને હેરાન પરેશાન કરતોઃ જયદીપને વીડિયો કોલ કરી સુધાએ જાત જલાવી દીધી : સુરતઃ સુરતમાં પ્રેમપ્રકરણમાં વધુ એક યુવતીનો ભોગ લેવાયો છે . હજુ ગ્રીષ્માની હત્યાની સાહી સુકાઇ નથી , ત્યાં હવે વધુ એક યુવતીએ એક તરફી પ્રેમીથી કંટાળીને પોતાની જાત જલાવીને આત્મહત્યા કરી લેતાં ખળભળાટ મચી ગયો છે . પાસોદરા વિસ્તારમાં પરણીતાએ આગ ચાંપી આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે . એક તરફી પ્રેમમાં અંધ બનેલ યુવક પરણીતાને હેરાન પરેશાન કરતો હતો . સતત હેરાનગતિ કરતા પરિણીતાએ આત્મહત્યા કરી છે . વધુ એક ઘટના બનતા પોલીસ કામગીરી સામે ઊભા થયા પ્રશ્નાર્થ . સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે . મારનાર પરિણીતાએ પોતાની આપવીતી જણાવી હતી . નાકરાણીએ જણાવ્યું હતું કે , બીજા દિવસે ફોન ચેક કર્યો તો કોલ રેકોર્ડિંગ મળી આવ્યા . જેથી ધારાને પૂછ્યો તો બધી વિગતો આ અંગેની વિગતો એવી છે જણાવી . મને આપણા ગામનો કે , સુધા રાદડિયા નામની છોકરો જયદીપ સરવૈયા પરેશાન પરણીતાને તેના જ ગામનો કરે છે . પરિવારને મારી નાંખવાની જયદીપ સરવૈયા ફોન કરીને ધમકી આપે છે . જયદીપને વીડિયો પરેશાન કરતો હતો . તેમજ એક કોલિંગ કરીને આ કામ કર્યું . બીજા તરફી પ્રેમમાં તે એટલો પાગલ જોડે વાત કરે તો તેનો પુરાવો હતો કે , તેનો ફોન અંગેજ આવે આપવો પડે કોની સાથે વાત કરતી તો યુવતીને ધમકાવતો હતો . હતી . જયદીપને કારણે જ ડ્રેસ પર એટલું જ નહીં ગંદી ગાળો આપીને સ્પ્રે છાંટીને આગ લગાવી દીધી . તેના માતા – પિતાને મારી મૃતકના પતિ રોહિત ભાઈ નાંખવાની ધમકી આપતો હતો . રાદડિયએ કહ્યું હતું કે , ઓફિસમાં મૃતક પરણીતાના ભાઈ હાર્દિકભાઈનો ફોન આવ્યો કે , હોસ્પિટલે આવી જા . પત્ની હોસ્પિટલમાં એડમિટ હતા . પાડોશી તેને લઈને આવ્યા હતા . મેં ફોન ચેક કર્યું તો ફોનમાં રેકોર્ડિંગ હતા . જયદીપ અપશબ્દો બોલતો હતો . મમ્મી પપ્પાને મારી નાંખવાની ધમકી આપતો હતો . સરકાર જલદી કાર્યવાહી કરે અને તેને કડક સજા આપવામાં આવે . મારી પત્નીએ આ અંગે મને કોઈ વાત કરી નહોતી . તે ઘર ભાંગવાના ડરે કોઈ વાત નહોતી કરી . સામાજિક આગેવાને કહ્યું કે , બીજી કોઈ દીકરી સાથે આવું ન થાય તે માટે છોકરા સામે કડક પગલા લેવાવા જોઇએ .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: