રાજકોટ રેવન્યુ તલાટી મંત્રી બન્યા મામલતદાર

રાજકોટના રેવન્યુ તલાટી મંત્રી તરીકે ફરજ બજાવનાર મિત્ર સ્વભાવ ધારી ધીરેનભાઈ પુરોહિત પ્રજા ચિંતન કાર્યમાં ફરજ ના ભાગે ઉચ્ચ અધિકારી ના માર્ગદર્શનથી સતત પ્રજા ચિંતન કાર્યરચ ના ભાગે કરી રહ્યા છે ત્યારે ઉચ્ચ અધિકારી ના માર્ગદર્શન અને પ્રજાના પ્રેમથી પ્રગતિની દિશામાં વળાંક લીધો છે ત્યારે રેવન્યુ તલાટી મંત્રી ધીરેનભાઈ પુરોહિત મામલતદાર તરીકે પ્રમોશન મળતાં રાજકોટ ખાતે બઢતી પ્રમોશન અંતર્ગત મિત્રો સગા સંબંધીઓ અને ઉચ્ચ અધિકારીઓ સહિત અભિનંદન વર્ષાવી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published.

error: