ધોરાજીમાં એ આઈ એમ આઈ એમ પાર્ટીના હોદ્દેદારોની વરણી: વિધાનસભા ૨૦૨૨ માં વધુ રાજકીય ગરમાવો આવવાના સંકેતો

ધોરાજી ખાતે ગુજરાત પ્રદેશના નેતાઓ વિધાનસભા ૨૦૨૨ ચૂંટણી અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓની રાજકીય ક્ષેત્રે સેન્સ પ્રક્રિયા વિધાનસભા ૨૦૨૨ અંતર્ગત મોટાભાગના રાજકીય નેતાઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં સત્તા પ્રાપ્ત કરવા અંતર્ગત પ્રયાસો ચાલી રહ્યા છે ત્યારે હૈદરાબાદના ઓવેસી ની પાર્ટી એ આઈ એમ આઈ એમ પણ ગુજરાતમાં સક્રિય બની છે જેના ભાગરૂપે તાજેતરમાં જ ધોરાજી ખાતે હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી 

જે અંગેની જાણવા મળતી વિગત એવી છે કે ગુજરાત પ્રદેશના નેતા જુનેદ ભાઇ સૈયદ ડૉ.રફી વ્હરા દ્વારા ધોરાજી શહેર પ્રમુખ તરીકે મુનાફ ભાઈ કુરેશી તેમજ શહેર ઉપપ્રમુખ તરીકે હજી મશીન ભાઈ એડવોકેટ અને અબ્દુલ કાદિર સૈયદ (એડવોકેટ) સહિત મકસુદભાઈ તરસાઈ વાલા અને કારોબારીની નિમણુક કરી હતી જેમાં મોટી સંખ્યામાં એમ આઈ એમ ની પાર્ટી ની ટીમ ની જનસંખ્યા ધોરાજીમાં પણ રાજકીય ગરમાવો વિધાનસભા ૨૦૨૨ માં કોંગ્રેસ ભાજપ માટે કાટે કી ટક્કર ની જેમ રાજકીય ગરમાવો ચૂંટણીમાં આવે તેવા સંકેતો હાલ ધોરાજી પંથકમાં રાજકીય ક્ષેત્રે એ આઈ એમ આઈ એમ પાર્ટીની સંપર્ક પ્રક્રિયા શરૂ થતાની સાથે જ સૌરાષ્ટ્રમાં પણ હૈદરાબાદના ઓવેસી ની પાર્ટી એ આઈ એમ આઈ એમ રાજકીય ગરમાવો ૨૦૨૨ વિધાનસભામાં લાવી શકે તેમ છે. રિપોર્ટ : રહશન બાપુ દરવેશ ઘોરાજી/લાલપુર

Leave a Reply

Your email address will not be published.

error: