રાજકોટ : સોહીલ મોર ને લઈ મોટા સમાચાર વધુ એક વખત નીકળ્યું પાકિસ્તાન કનેક્શન સોહીલ મોર પાકિસ્તાનના મૌલવી ના વિડીયો જોવાનો શોખ ધરાવે છે સોહીલ મોર ધાર્મિક વિડીયો જોવાનો શોખ ધરાવે છે ઈન્ટરનેટ હિસ્ટ્રી પરથી પોલીસ ને મળી માહિતી સોહીલ મોરની જુદા જુદા બે ગુનાના કામે ધરપકડ કરવામાં આવી છે : મનહર સિંહ જાડેજા