રાજકોટ ખાતે હિન્દૂ જાગૃતિ અર્થે ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો

જિલ્લા પંચાયત ચોક, રાજકોટ બજરંગ દળ સૌરાષ્ટ્ર પ્રાંત કર્ણાટક નાં શિવમોગા ગામ માં બજરંગ દળ નાં કાર્યકર્તા હર્ષ ભાઈ ની નિર્મમ હત્યા નાં વિરોધ માં આજે રાજકોટ ખાતે હિન્દૂ જાગૃતિ અર્થે ઉગ્ર સૂત્રોચાર સાથે વિરોધ પ્રદર્શન કાર્યક્ર્મ યોજવામાં આવ્યો, તેમજ સ્વ. હર્ષ ભાઈ ને શ્રદ્ધાજંલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો.

દરેક જિલ્લા તેમજ પ્રખંડ નાં પદાધિકારી કાર્યકર્તા ભાઈઓ એ હાજરી આપી. સરકાર ન્યાય આપે, તેવી માંગણી કરતા. શ્રદ્ધાંજલી આપી હતી. રીપોર્ટ – ડો વિજ્યેશ્વર મોહન