Bhuj News Kutch કચ્છમાં દારૂ બંધીના કાનૂનનો જાહેર ધજાગરા ઉડ્યા March 4, 2022March 4, 2022 REPUBLIC INDIA TODAY 0 Comments શું ખરેખર કચ્છ માં દારૂ બંધી છે? કલેકટરના બંગલાની બાજુમાં જાહેરમાં દારૂની ખાલી બોટલો અને બોક્સ દેખાતા ચકચાર આજુ બાજુમાં મંદિર અને સરકારી શાળા પણ આવેલી છે R&B ઓફીસ અને કલેકટરના ઘર વચ્ચેના રસ્તે દારૂની ખાલી બોટલો મળી