“ ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી પધ્ધર પોલીસ ” 

બોર્ડર રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી જે.આર.મોથલીયા સાહેબ તથા પશ્ચિમ કચ્છ – ભુજ પોલીસ અધિક્ષક શ્રી શ્રી સૌરભસિંધ સાહેબ નાઓની સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી જે.એન.પંચાલ સાહેબ ભુજ વિભાગ , ભુજનાઓના માર્ગદર્શન હેઠળ પ્રોહીબીશ ડ્રાઇવ અનુસંધાને પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સપેક્ટર વી.બી.ઝાલા નાઓની સુચના મુજબ પ્રોહી કેસો શોધી કાઢવા આજરોજ પધ્ધર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા નાઓની બાતમી હકીકત આધારે બંદરા ગામની સિમવિસ્તાર માં આવેલ રખાલ માં જાંબુડી ગામનો કુલદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા વાળાએ ઇગ્લીશદારૂ નો જથ્થો ઉતારી તેનુ ગે.કા.રીતે વેચાણ કરે છે તેવી બાતમી આધારે રેડ કરતા કુલદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.વ -૨૭ રહે જાંબુડી તા – ભુજ વાળાના કબ્જા માંથી બંદરા ગામની રખાલ માં બાવળોની ઝાડીઓ માંથી ભારતીય બનાવટનો પરપ્રાંતીય ઇંગ્લીશ દારુનો જથ્થો ( ૧ ) mcdowells no 1 superior whisky original for sale in hariyana only 750 ml બોટલ નંગ -૬૦ જેની કિ.રૂ .૨૧૦૦૦ / તથા તેમજ ( ૨ ) royal challenge classic premium whisky for sale in hariyana only 750 ml બોટલ નં ૩૬ જેની કિ.રૂ .૧૨,૬૦૦ / – તથા ( ૩ ) Amstel bier super premium strong beer 500 m.I ટીન નંગ -૪૪ કિ.રૂ .૪૪૦૦ / -તેમજ વીવી કંપની એન્ડોઇડ ફોન જેની કિ.રૂ -૫૦૦૦ / – એમ કુલ્લ કિ.રૂ -૪૩,૦૦૦ / -નો પ્રોહી મુદ્દામાલ કબ્જે કરેલ છે અને નીચે મુજમનો મુદ્દામાલ કબ્જે કરવામા આવેલ છે. જે 

આરોપી નં- ( ૧ ) ફુલદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.વ -૨૭ રહે જાંબુડી તા – ભુજ વાળાને ગુના કામે હસ્તગત કરેલ છે તેમજ ઇગ્લીશદારૂનો જથ્થો આપનાર ( ૨ ) નિર્મળસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે ખેડોઇ તા – અંજાર વાળા હાજર મળી આવેલ નથી . 

મુદ્દામાલ – ( ૧ ) mcdowells no 1 superior whisky original for sale in hariyana only 750 ml બોટલ નંગ -૬૦ કિ.રૂ -૨૧,૦૦૦ / ( ૨ ) royal challenge classic premium whisky for sale in hariyana only 750 ml બોટલ નં ૩૬ કિ.૩-૧૨,૬૦૦ / ( 3 ) Amstel bier super premium strong beer 500 m .। ટીન નંગ -૪૪ કિ.રૂ -૪,૪૦૦ /

મોબાઇલ નંગ -૦૧ કિ.રૂ -૫,૦૦૦ / એમ કુલ્લ મુદામાલ કિ.રૂ -૪૩,૦૦૦ / 

આરોપી ( ૧ ) કુલદિપસિંહ પ્રતાપસિંહ જાડેજા ઉ.વ ઉ.વ ૨૭ રહે દરબાર ફળીયુ જાંબુડી તા – ભુજ ( ૨ ) નિર્મળસિંહ પ્રવિણસિંહ જાડેજા રહે ખેડોઇ તા – અંજાર 

આ કામગીરીમાં પધ્ધર પોલીસ સ્ટેશનના પો.સબ ઇન્સ . વી.બી.ઝાલા તથા પો.હેડ.કોન્સ મહેન્દ્રસિંહ જાડેજા તથા પો.હેડ.કોન્સ ક્રિપાલસિંહ ઝાલા તથા પો.કોન્સ રાજેન્દ્રસિંહ ગોહીલ તથા પો.કોન્સ દિવ્યરાજસિંહ જાડેજા તથા પો.કોન્સ ભાવેશભાઇ પરમાર તથા પો.કોન્સ સંજયભાઇ રબારી તથા પો.કોન્સ ઓખરાજભાઇ રાજપુત તથા પો.કોન્સ કિરણબેન બાટવા તથા ડ્રા.પો.કોન્સ મયુરસિંહ ગોપાલજી રાણા તથા ડ્રા.પો.કોન્સ બકાભાઇ પરમાર વિગેરે જોડાયેલ હતા .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: