મુંદરા વાસિઓનાં હદય માં બિરાજતા પીપલેશ્વર મહાદેવ

બધરિય શહેર ની ભુખીનદીના નદીવાળા નાકા બહાર સૈકાઓથી ભાતીગળ ડિઝાઇન ધરવતા મુંદરા નાં પિપલેશ્વર માહદેવ નગરજનો નાં હધ્ય માં વસેલા છે .ભગવાન ભોલેનાથ દર્શનાર્થે આવતા ભાવિકો કુદરતી અને પક્ષીઓના કલેચાર થી ગુજંતા આ સ્થળે સવાર સાંજ મનની શાંતિ મેળવતા પણ આવે છે .

એક દોઢ દાયકા મુજબ અંદાજીત દોઢ સદી પહેલા સ્થાનિક ખેતી કરતા નંદવાણ બ્રાહ્મણ નારાયણજી બાપા ને ભગવાને સ્વરૂપમાં દર્શન આપતા ભૂખી નદીની બીજી સાઈડ આવેલા પીપળા ઝાડ નીચે શિવલિંગ આવેલું સવારે તપાસ કરતા એક પીપળા વુર્ક્ષ તળે સવ્યુભુ પ્રગટેલા શિવલિંગ મળી આવતા પિપલેશ્વર મહાદેવ નામ ત્યાંથી પ્રખાયત થયું મંદિર નું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ આ વિપ્ર પરિવાર ધંધાર્થે કલકત્તા સ્થાયી થતાં ખેતી ની બાકી જમીન ન વેચતા પૂજારી ને અર્પણ કરી હતી.

અત્રે ઉલ્લેખનીય છેકે ભૂકંપ પછી ધણા શિવાલયો નાં જીરરોધ્યાર થયા પરતું આ મંદિર એ પોતાની આગવી ઓળખ જાળવી રાખવી પૂજારી પરિવાર દ્વારા સમયાતર સુવિધામાં વધારો કરી રહ્યા છે.શિવ અનિવ્ય અને અલોકિત માનસિક. શાંતિ આપવાનું સ્થળ ભાવિકો માટેનું પસંદની સ્થળ બની ગયું છે. મુખ્ય માહદેવ નું મંદિર ઉપરાંત એક બાજુ ચામુંડા માતાજી ની નાની દેરી આવેલી છે. ચોખુ ચાનક વિશાળ મંદિર પરિસર અને શાંતિથી બેસીને કુદરતને મણવા માટે બેઠક વ્યવસ્થા પણ છે. અહેવાલ ઇમરાન અવાડિયા – મુંદરા કચ્છ
