પાટણ સાંસદ ભરતસિંહ ડાભી એ સક્રિય ભૂમિકા શરૂ કરતાં તંત્ર દોડતું થયું

સાંસદ ભરતસિંહ ડાભી એ સૌ પ્રથમ  મહેસાણા  વરેઠા રેલવે લાઈન ને અંબાજી માઉન્ટ આબુ જોડવા મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ ને લખ્યો પત્ર ભરતસિંહ ડાભી ના પત્ર થી કેન્દ્ર સરકાર ની કામગીરી માં ગુજરાત સરકારે સહકાર ન આપ્યો તે બાબત હવે પરદો ખૂલ્યો મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ એ ગુજરાત સરકાર ના સંબંધિત વિભાગો ને તાકીદ કરતા રેલવે લાઈન લંબાવવાની આશા જન્મી સતલાસણા પંથકના ખેડૂતો માટે પણ તેઓએ ગુજરાત સરકાર ના. મુખ્ય મંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ સહિત આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલ અને સંબંધિત વિભાગોને જાણ કરતા કામ ની શરૂઆત સચિવ શ્રી એ સંબંધિત વિભાગોને તાકીદ કરી સર્વે કરીને ઝડપથી ઘટતું કરવા કહ્યું હતું સતલાસણા તાલુકાના ખેડૂતોને ટુંક સમયમાં જ મળશે તેનો લાભ પાટણ  સાંસદ ભરતસિંહ ડાભી એ  પોતાના મતવિસ્તારમાં વડનગર તાલુકા ના સુલતાનપુર ગામને દત્તક લેતા નાનકડા ગામમાં આનંદ છવાયો સુલતાનપુર ગામમાં હવે સાંસદ ભરતસિંહ ડાભી ની દેખરેખ હેઠળ થશે ઝડપી વિકાસ કામો હવે કોઈ અધિકારી ખેલ નહીં કરી શકે 

સુલતાનપુર ગામની સઘન ક્ષેત્ર સમિતિ ના પ્રમુખ મનુભાઈ ચોક્સી તેમજ ઉપપ્રમુખ કપુરજીડી ઠાકોર વ્યવસ્થાપક હજુરજી ઠાકોર માસ્તર અને મંત્રી માણકાજી ઠાકૌરે ભરતસિંહ ડાભી ને ગામને દતક લેવા બદલ આભાર પત્ર પાઠવ્યો હતો પાટણ સાંસદ ભરતસિંહ ડાભી વર્ષો સુધી ધારાસભ્ય અને અનેક હોદા પર સરપંચ થી સાંસદ ની સફર કરી હોવા છતાં નાનામાં નાના માણસને પણ ઈજ્જત આપતા જોવા મળે છે ડભોડા ગામ મેવાસી ગામ રીતે સ્વ શંકરજી ઓખાજી ઠાકોર પરિવાર ૧૯૫૨થી એક ધારી રાજકીય સફર  સફળતાની સાથે પુર્ણ કરનાર પરિવાર તોડ નહીં પણ જોડ કરવામાં અગ્રિમ રહ્યો છે તે જમા પાસૂ છે. રીપોટર ફારૂક મેમણ ખેરાલુ

Leave a Reply

Your email address will not be published.

error: