જીવન ધારા સોસાયટી પાસે આવેલ ડુંગરી કેનાલ રોડ ની સાઈડ બનવવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યુ.

ગુજરાત ના પાટણ મા આજ રોજ human right foundation of India તરફ થી કોમલબેન પ્રજાપતિ થકી નગર પાલિકા માં આવેદનપત્ર આપવામાં આવ્યુ. જેમાં જીવન ધારા સોસાયટી પાસે આવેલ ડુંગરી કેનાલ રોડ ની સાઈડ છેલ્લા ઘણા સમય થી તૂટી ગઈ છે અને ત્યાં આજુ બાજુ રહેતા બધા લોકો ને અવર જવર કરવામાં મુશ્કેલી પડે છે આ રસ્તા ઉપર અવાર નવાર અકસ્માત થાય છે


અને ગમે ત્યારે મોટી જાનહાની થવાની સાંભવના રહેલી છે. રીપોર્ટ – કોમલબેન પ્રજાપતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: