રાધનપુર વોર્ડ નંબર ૩ માં કોંગ્રેસ દ્વારા ડિજિટલ સભ્ય નોંધણી કરવામા આવી

રાધનપુર ના જે. પી.સ્કૂલ, પાસે આવેલ ઘાસિયાવાસ વિસ્તારમાં કોંગ્રેસ દ્વારા ડિજિટલ સભ્યો ની નોંધણી કરવામાં આવી જેમાં રાધનપુર શહેર કોંગ્રેસ પ્રમુખ ર્ડો. વિષ્ણુ ઝૂલા, જીયોતિબેન જોશી મહિલા શહેર પ્રમુખ, જયાબેન સોની પ્રદેશ મંત્રી, મહિલા તાલુકા પ્રમુખ પાવરાંબેન, વર્ધીદાન પાટણ જિલ્લા કોંગ્રેસ મંત્રી, દિલસાદ શેખ યુથ પ્રમુખ, દિનેશભાઇ પરમાર, ગણપતભાઈ જોશી ચેરમેન, સિરાજભાઈ મકરાણી, ઇમરાન શેખ તેમજ સ્થાનિક આગેવાનો કાર્યકરો હાજર રહી નોંધણી કરવામાં આવી હતી
