નિયડ પરગણા વણકર સમાજ રાધનપુર દ્વારા રાધનપુર ના ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો

રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એટલે બધા સમાજ ને સાથે લઈ ચાલવા વાળા .ત્યારે તા.૦૧/૦૩/૨૦૨૨ ના રોજ રાધનપુર મુકામે નિયડ પરગણા વણકર સમાજ, રાધનપુર દ્વારા રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં સમાજ ના આગેવાનો તેમજ લોકો ની હાજરી માં રઘુભાઈ દેસાઈ દ્વારા સારું એવું પ્રવચન પણ આપવામાં આવ્યું હતું

ત્યારે ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ દ્વારા નિયડ પરગણા વણકર સમાજને ૧૧.૦૦.૦૦૦/- (અગિયાર લાખ) અને વઢિયાર પરગણા વણકર સમાજને ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મહેશભાઇ ઠક્કર અદા (પ્રમુખ,નગરપાલિકા રાધનપુર) કાનજીભાઈ પરમાર (ઉપપ્રમુખ,નગરપાલિકા. રાધનપુર) સુભાષભાઈ મકવાણા(રાધનપુર નગરપાલિકા.સદસ્ય ) વીરાભાઇ વાણીયા (પ્રમુખ,વણકર સમાજ) ખીમજીભાઈ વણકર, પરમાભાઈ વણકર(શેરગંજ) કિશનભાઇ વણકર, બોઘાભાઈ વણકર, વિરમભાઇ પરમાર, કિશનભાઇ વણકર, રત્નાભાઈ વણકર તેમજ બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા

રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ એટલે બધા સમાજ ને સાથે લઈ ચાલવા વાળા .ત્યારે તા.૦૧/૦૩/૨૦૨૨ ના રોજ રાધનપુર મુકામે નિયડ પરગણા વણકર સમાજ, રાધનપુર દ્વારા રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈનો સત્કાર સમારંભ યોજાયો હતો.જેમાં મોટી સંખ્યામાં સમાજ ના આગેવાનો તેમજ લોકો ની હાજરી માં રઘુભાઈ દેસાઈ દ્વારા સારું એવું પ્રવચન પણ આપવામાં આવ્યું હતું ત્યારે ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ દ્વારા નિયડ પરગણા વણકર સમાજને ૧૧.૦૦.૦૦૦/- (અગિયાર લાખ) અને વઢિયાર પરગણા વણકર સમાજને ૫,૦૦,૦૦૦/- (પાંચ લાખ) રૂપિયાનું દાન આપવામાં આવ્યુ હતું. આ પ્રસંગે મહેશભાઇ ઠક્કર અદા (પ્રમુખ,નગરપાલિકા રાધનપુર) કાનજીભાઈ પરમાર (ઉપપ્રમુખ,નગરપાલિકા. રાધનપુર) સુભાષભાઈ મકવાણા(રાધનપુર નગરપાલિકા.સદસ્ય ) વીરાભાઇ વાણીયા (પ્રમુખ,વણકર સમાજ) ખીમજીભાઈ વણકર, પરમાભાઈ વણકર(શેરગંજ) કિશનભાઇ વણકર, બોઘાભાઈ વણકર, વિરમભાઇ પરમાર, કિશનભાઇ વણકર, રત્નાભાઈ વણકર તેમજ બહોળી સંખ્યામાં સમાજના અગ્રણીઓ તેમજ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: