ભચાઉ તાલુકાના સામખીયાળી લાકડિયા રોડ પર આવેલ અલોકિક ધામ લકકડિયા મા નામ ચર્ચા.

રવિવાર ના સવારે ૧૦:૦૦ વાગ્યે તા :- ૧૩/૦૩/૨૦૨૨ ના રોજ ડેરા સચ્ચા સોદા સિરસા હરિયાણા બ્રાન્ચ શાહ સાતનામ જી અલોકિક ધામ લકકડિયા (કચ્છ) મા એક નામચર્ચા નું આયોજન કરેલ છે.

આ નામ ચર્ચા મા સંત ર્ડો. ગુરુમિત રામ રહીમ સિંહજી ઇન્સાન ની પાવન પ્રેરણા થી ડેરા સચ્ચા સોદા દ્વારા ચાલી રહેલ માનવતા ભલાઈ ના કાર્યો ની જાણકારી અપાશે. આ જાણકારી આપતા સંગત ના જવાબદાર બળદેવભાઈ ઇન્સાન એ જણાવ્યું કે એરિયા ના રહેવાસિયોં મા નામચર્ચા ને લઈને ઉમંગ ની લાગણી અને ખુશી નો ઉત્સવ છે સ્થાનિક તેમજ આસપાસ લોકોને આમંત્રિત કરવામા આવેલ છે – રીપોર્ટ – ગની કુંભાર કચ્છ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: